શાળાની રજાઓ વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬



ક્રમ
તરીખ
વાર
રજા ની વિગત
દિવસ
જાહેર/
સ્થાનિક

1
18/07/2015
શનિવાર
 રમઝન ઈદ  
1
જાહેર

2
15/08/2015
શનિવાર
સ્વાતંત્ર્ય દિન 
1
જાહેર

3
18/08/2015
મંગળવાર
પતેતી (પા.નૂ વર્ષ 
1
જાહેર

4
29/08/2015
શનિવાર
રક્ષાબંધન 
1
જાહેર

5
04/09/2015
શુક્રવાર 
શીતળા સાતમ 
1
સ્થાનિક 

6
05/09/2015
શનિવાર
જન્માષ્ટમી 
1
જાહેર

7
17/09/2015
ગુરુવાર
સંવત્સરી (ગણેશ)
1
જાહેર

8
25/09/2015
શુક્રવાર
બકરી ઈદ 
1
જાહેર

9
02/10/2015
શુક્રવાર
ગાંધીજયંતી 
1
જાહેર

10
22/10/2015
ગુરુવાર
વિજ્યા દશમી 
1
જાહેર

11
24/10/2015
શનિવાર 
મહોરમ 
1
જાહેર

12
31/10/2015
શનિવાર 
સરદાર પટેલ જ્યંતી 
1
જાહેર

13
દિવાળી વેકેશન તા.09/11/15 થી 29/11/15
21
જાહેર

14
24/12/2015
ગુરુવાર
ઈદે-એ-મિલાદ 
1
જાહેર

15
25/12/2015
શુક્રવાર 
નાતાલ
1
જાહેર

16
14/01/2016
ગુરુવાર
મકર સંક્રાંતી  
1
જાહેર

17
15/01/2016
શુક્રવાર 
વાસી ઉતરાયણ 
1
સ્થાનિક

18
26/01/2016
મંગળવાર
પ્રજાસત્તાક દિન 
1
જાહેર

19
07/03/2016
સોમવાર
મહા શિવરાત્રી 
1
જાહેર

20
24/03/2016
ગુરુવાર
ધુલેટી 
1
જાહેર

21
25/03/2016
શુક્રવાર 
ગ્રુડ ફ્રાઈડે
1
જાહેર

22
09/04/2016
શનિવાર
ચેટીચાંદ 
1
જાહેર

23
14/04/2016
ગુરુવાર
ડો. બાબા સા. જ્યંતી 
1
જાહેર

24
15/04/2016
શુક્રવાર
રામનવમી 
1
જાહેર

25
19/04/2016
મંગળવાર
મહાવીર જ્યંતી 
1
જાહેર

26
ઉનાળુ  વેકેશન તા  2/5/16 થી 05 /6/16
35
જાહેર




કુલ રજા
80
જાહેર

(૧) સરકારશ્રી ની સુચના મુજબ રજામાં ફેરફાર કરવામાં આવશે

(૨) શ્રાવણ માસના સોમવારે શાળાનો સમય સવારનો રાખવામાં આવશે.

(3) સ્થાનિક તહેવારો અને મંડળની સુચના મુજબ શાળા સમયમાં ફેરફાર કરવામાં આવશે .
આચાર્ય 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો