પંચશીલ વિદ્યાલય ,ડીસા
સ્પોટર્સ ક્લબ પાસે, જુના બસ સ્ટેશન રોડ,ડીસા ફોન નંબર - 02744 220982 (http://www.panchshildeesa.org/)
પૃષ્ઠો
- હોમ
- શાળાનું પરીણામ
- ટ્રસ્ટની માહિતી
- શાળામાં પ્રવેશના નિયમો
- વિધાર્થીઓની માહિતી
- ઈ - સમાચાર જોવા ક્લિંક કરો
- શિષ્ત-આચારસહિંતા
- શાળાના સુકાનીયો
- રજાયાદી
- સમય પત્રક
- શાળાના તેજસ્વી તારલાઓ
- શાળાના દસ્તાવેજો
- સંપર્ક માહિતી
- શાળાની સુવિધાઓ
- શાળા વિશે માહિતી
- સંદેશ
- કર્મચારીઓ
- સાઇટ મૅપ
- શાળા આયોજન
- વાર્ષિક આયોજન
- કર્મચારીઓની ફરજો તથા કાર્યો
શાળામાં પ્રવેશ મેળવવા અંગે જુન-૨૦૨૧
પંચશીલ વિદ્યાલય,ડીસામાં પોતાના પાલ્ય/પુત્ર/પુત્રીને પ્રવેશ અપાવવા ઈચ્છતા હોય તેવા વાલીએ નીચેના ફોર્મમાં ઓનલાઈન અરજી કરવી અને પછી જુન માસમાં વિદ્યાર્થીનું એલ.સી. અને અન્ય આધારો શાળામાં આપી જવાનું રાખવું..
શાળામાં પ્રવેશ માટે ફોર્મ ભરવા કિલક કરો@@@@@@
પરિપત્રોનું વર્ગિકરણા
શાળાના આચાર્યનો સંદેશ
વિદ્યાર્થીઓને લગતા પત્રો
શિક્ષકોને લગતા પત્રો
મંડળને લગતા પરિપત્રો -ઠરાવો
પગાર ને લગતા ઠરાવો
ગ્રાન્ટને લગતા ઠરાવો
ઉ.પ.ધો.ને લગતા પત્રો
પેન્શનને લગતા પત્રો ઠરાવો
શાળા ભરતીને લગતા પત્રો
પરીક્ષાને લગતા પત્રો
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુરના પત્રો
ગુજ.માધ્ય. અને ઉ.માધ્ય. શિક્ષણ બોર્ડના પત્રો-ઠરાવો
શિક્ષણ વિભાગના પત્રો-ઠરાવો
નાંણા વિભાગના ઠરાવો
સામાન્ય વહિવટી વિભાગના પત્રો-ઠરાવો
અન્ય પત્રો-ફોર્મ-પત્રક વગેરે
વિદ્યાર્થીઓને લગતા પત્રો
શિક્ષકોને લગતા પત્રો
મંડળને લગતા પરિપત્રો -ઠરાવો
પગાર ને લગતા ઠરાવો
ગ્રાન્ટને લગતા ઠરાવો
ઉ.પ.ધો.ને લગતા પત્રો
પેન્શનને લગતા પત્રો ઠરાવો
શાળા ભરતીને લગતા પત્રો
પરીક્ષાને લગતા પત્રો
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુરના પત્રો
ગુજ.માધ્ય. અને ઉ.માધ્ય. શિક્ષણ બોર્ડના પત્રો-ઠરાવો
શિક્ષણ વિભાગના પત્રો-ઠરાવો
નાંણા વિભાગના ઠરાવો
સામાન્ય વહિવટી વિભાગના પત્રો-ઠરાવો
અન્ય પત્રો-ફોર્મ-પત્રક વગેરે
ઘરે રહીને પ્રવૃતિ કરો.
વિદ્યાર્થી મિત્રો,
આ સાથેની લિંક પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે.
તે ફોર્મમાં તમારી માહિતી ભરવાની છે. પ્રવૃતિ મરજીયાત છે. અને તમારે પોતાના ઘરે રહીને
તાલિમ લેવાની છે. તમને માર્ગદર્શન ઓનલાઈન આપવામાં આવશે. તથા કોઈ ફી ચુકવવાની નથી તો
ફુરસદનો સદ ઉપયોગ કરી પોતાના કૌશલ્યનો વિકાસ કરો, તમેને એક કરતાં વધારે પ્રવુતિ ગમતી હોય તો એક કરતાં વધારે પ્રવૃતિમાં પણ ભાગ લઈ
શકશો. તા.20,7,2020 પહેલાં ફોર્મ ભરવાનું છે. તારીખ 20 થી પ્રવુતિ શરૂ થશે. .... ફોર્મ ભરવા માટે આહિયાં ક્લિક કરો ->>>>>>**********
વિદ્યાર્થીઓ ની. મહિતી
પંચશીલ વિદ્યાલય ના મિત્રો, વિદ્યાર્થીઓ નો ડેટા બેજ તૈયાર કરવા માટે આ ફોર્મમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓ ની માહિતી તૈયાર કરજો જોનો ઉપયોગ આપણે બદલાતી પરિસ્થિતિ માં કરીને આપણું કાર્ય સરળ કરી શકીએ
https://forms.gle/mmDvt4kbKJFb6pus8
https://forms.gle/mmDvt4kbKJFb6pus8
પંચશીલ, ડીસા ,પ્રવેશ - ૨૦૨૦
વાલીશ્રી,
હાલની પરીસ્થિતિમાં આપના બાળકાના પ્રવેશની આપને ચિંતા રહેતી હશે. તો આ રોગચાળાના મહામારીના સમયે ઘરેથી બહાર નિકળ્યા વિના (સોસિયલ ડિસ્ટન) તમારા બાળકોનો પ્રવેશ ઓનલાઈન મેળવી ચિંતા મુક્ત બનો તે માટે અમારો નમ્ર પ્રયાસ છે. તો નીચેની લિંક પર ક્લિક કરી પ્રવેશ માટે ની પ્રક્રિયા શરૂ કરો
શાળા પ્રેવશ ફોર્મ ભરવા ક્લિક કરો -.> OO
હાલની પરીસ્થિતિમાં આપના બાળકાના પ્રવેશની આપને ચિંતા રહેતી હશે. તો આ રોગચાળાના મહામારીના સમયે ઘરેથી બહાર નિકળ્યા વિના (સોસિયલ ડિસ્ટન) તમારા બાળકોનો પ્રવેશ ઓનલાઈન મેળવી ચિંતા મુક્ત બનો તે માટે અમારો નમ્ર પ્રયાસ છે. તો નીચેની લિંક પર ક્લિક કરી પ્રવેશ માટે ની પ્રક્રિયા શરૂ કરો
શાળા પ્રેવશ ફોર્મ ભરવા ક્લિક કરો -.> OO
શાળા ની સગવડો
શાળાની સુવિધાઓ
શાળા નું નામ
|
પંચશીલ વિદ્યાલય, ડીસા
|
સ્થાપના તારીખ
|
૩૧/૧૨/૧૯૫૪
|
ઉપાડ અધિકારી નું નામ
|
જિલ્લા
શિક્ષણાધિકારી,બનાસકાંઠા , પાલનપુર
|
એસ.વી.એસ.
|
મહર્ષી કણાદ શાળા વિકાસ
સંકુલ, ડીસા
|
શાળા માં ચાલતા ધોરણો
|
૯ થી ૧૨
|
આચાર્ય શ્રી નું નામ
|
શ્રી.નયનકુમાર અરજણજી . પરમાર
|
ક્યુ.ડી.સી..નું નામ
|
પંચશીલ ક્યુ.ડી.સી..
|
શાળા મંડળનું નામ
|
જાગૃતિ ટ્રસ્ટ
બનાસકાંઠા , ડીસા
|
શાળા ની રજીસ્ટર સંખ્યા
|
કુમાર :- કન્યા :- કુલ :-
|
શિક્ષણ નું માધ્યમ
|
ગુજરાતી
|
શાળા માં ઉપલબ્ધ ઓરડા
|
૦૫ +૧
|
શાળા નું ક્ષેત્રફળ
|
૪૦૦૦ ચો.ફૂટ
|
શૌચાલય
|
ભાઈઓ :- ૨ બહેનો :- ૧
|
મુતરડી
|
કુમાર :૫ કન્યા :-૩
|
પાણીની ની સુવિધા
|
પાણી ની ટાંકી
|
વિજ્ઞાન પ્રયોગશાળા
|
હા ધો.૯ થી ૧૦
માટે
|
શાળા પુસ્તકાલય
|
હા ધો.૯ થી ૧૨
માટે
|
નામાંકન /સ્થાયીકરણ
|
૧૦૦ %
|
કમ્પ્યુટર લેબ
|
હા ,
|
વિવિધ સ્પર્ધાઓ
|
વકૃત્વ સ્પર્ધા
,નિબંધ સ્પર્ધ,કિત્ર સ્પર્ધ,સાંસ્કૃતિક કાર્યક્રમ
|
ઉજવણી
|
રાષ્ટ્રીય તહેવાર ની ઉજવણી, ઉતરાયણ, હોળી, નવરાત્રી, જન જાગૃતિ રેલી, ચિતન
બેઠ્ક
|
સંમેલન
|
વાલી સંમેલન
,મહિલા સંમેલન
|
પ્રવાસ –પર્યટન
|
જાસોર
|
શાળા ઈ-મેલ
|
panchshildeesa@ gmail. com
|
શાળા વેબ પેઝ
|
www. Panchshildeesa.org
|
ઈન્ટરનેટ સુવિધા
|
શાળામાં વાઈફાઈ
ની સુવિધા
|
કોમ્પ્યુટર
|
૧૨ કોપ્યુટર
|
ટી.વી.
|
૧. =૨૦ ઈચ , ૨.
૪૨ ઈચ
|
એલ.સી.ડી. પ્રોજેકટર
|
૨
|
સ્માર્ટ ક્લાસ
|
સુવિધા છે
|
મલ્ટીમિડીયા
|
સુવિધા છે
|
ટેલિફોન
|
૦૨૭૪૪ – ૨૨૦૯૮૨
|
પંખા
|
૨૦
|
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)