પુસ્તકો નું ઘરે જઈને વિતરણ

ઓનલાઈન શિક્ષણ નો કાર્યક્રમ

ઓનલાઈન શિક્ષણ માટે પ્રસારણ નું આયોજન

ઘરે રહીને શીખવું

વિદ્યાર્થીઓ ની. મહિતી

પંચશીલ વિદ્યાલય ના મિત્રો, વિદ્યાર્થીઓ નો ડેટા બેજ તૈયાર કરવા માટે આ ફોર્મમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓ ની માહિતી તૈયાર કરજો જોનો ઉપયોગ આપણે  બદલાતી પરિસ્થિતિ માં કરીને આપણું કાર્ય સરળ કરી શકીએhttps://forms.gle/mmDvt4kbKJFb6pus8