અયોજન
પંચશીલ વિદ્યાલય,ડીસા
:: શાળાનું બિન શૈક્ષણિક વાર્ષિક(વહિવટી) આયોજન ::
ક્રમ |
માસ |
વિગત |
૧ |
એપ્રિલ |
+ વાષિક આંકડાકીય માહિતી એકઠી કરવી. + જી.પીએફના હિસાબી પત્રકો તેયાર કરવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + વેકેશનની જાણ અને શિક્ષકોના સરનામા નોધવા. + ડેડસ્ટોક રજીસ્ટરના મેળવણા કરવા. + ગત વર્ષના હિસાબનું સરવૈયું તૈયાર કરવું. + ચાલુ વર્ષનું બજેટ તૈયાર કરવું અને મંડળને મોકલવું. + ઈન્કમ ટેક્ષનું ફોર્મ ભરીને મોકલવું. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + વર્ષ દરમિયાન ભરેલ વ્યવસાય વેરાનું ફોર્મ ભરીને
મોકલવું. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + કર્મચારીઓના ખાનગી અહેવાલના પત્રકો તૈયાર કરવા. |
૨ |
મે |
+ ઉપજ ખર્ચના પત્રકો ૧ થી ૨૦ તૈયાર કરીને મોકલવા. + શાળા માટે જરૂરી સ્ટેશનરીની યાદી કરી ખરીદવી અથવા
છપાવવી. + નવા વર્ગ વધારાની શક્યતા હોય તો પત્રકો તૈયાર કરવા. + કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + જાહેર પરીક્ષાના
પરીણામની તારીખના જાણી વિધાર્થીઓના પ્રમાણપત્રો તૈયાર કરવા. + શાળાના વર્ષિક હિસાબો સી.એ. પાસે ઓડિટ કરાવવા. + પ્રવેશ ફોર્મનું વિતરણ કરવું. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + વાર્ષિક રજાઓની યાદી તૈયાર કરવી. |
૩ |
જુન |
+ પ્રવેશ ફોર્મ સ્વીકારવા. + સી.એ. રીપોર્ટની નકલ મંડળ અને કચેરીને મોકલવી. + નવા પ્રવેશાર્થીઓની ફી એકત્ર કરી જમા લેવી + વર્ગ વધારા કે ધટાડાની દરખાસ્ત રજુ કરવી. + શિક્ષકો પાસેથી નવા વર્ષનું આયોજન એકત્ર કરવું. + જનરલ સમયપત્રક
આચાર્યની સુચના મુજબ તૈયાર કરવું. + પત્રક -૧ રોજગાર કચેરીને મોકલવું + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + કર્મચારીઓ પાસેથી
ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો. + પ્રમાણપત્રો પ્રમાણિત કરવા માટે ચકાસણી કરવી. |
૪ |
જુલાઈ |
+ કર્મચારીઓના વાર્ષિક ઈજાફાની ગણતરી કરી ઈજાફાની નોંધ
કરવી. + જુદીજુદી શિસ્જવૃતિઓ માટે દરખાસ્તો તૈયાર કરીને મોકલવી. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની નોધ જી.આર.માં કરવી. + નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓના પ્રમાણપત્રો ખરાઈ માટે
મોકલવા.
|
૫ |
ઓગસ્ટ |
+ માર્ચમાં બેસનાર ખાનગી ઉમેદવારોની દરખાસ્ત તૈયાર કરી મોકલવી. + મકાન ભાડા પ્રમાણપત્રનું ચલણભરી રીન્યુઅલ પ્રમાણપત્ર
મેળવવું. + પ્રથમ કસોટી માટે પ્રશ્રપત્ર છપાવવા આપવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + શાળાના હિસાબો જિ.શિ.અ.કચેરી પાસેથી તારીખ મેળવી ઓડિટ
કરાવવા. + વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તથા સાથે જોડવાના પત્રકો તૈયાર
કરવા |
૬ |
સપ્ટેમ્બર |
+ 30 મી સપ્ટેમ્બરની માહિતી તૈયાર કરવી. + કર્મચારીઓ પાસેથી
ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો. + ૩૦ મી સપ્ટેમ્બર કર્મચારીયોની યાદી તૈયાર કરી પગાર બિલ
સાથે મોકલવી. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + રોજગાર કચેરીને ત્રિમાસીક પત્રક તૈયાર કરી મોકલવું |
૭ |
ઓક્ટોમ્બર |
+ તહેવાર પેશગી અને બોનસના બીલ બનાવવા. + દિવાળી વેકેશન માટે શિક્ષકોન સરનામા નોધવા. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + જાહેર પરીક્ષાઓ માટે વિધાર્થીઓના આવેદનપત્રો ભરાવી
લેવા. |
૮ |
નવેમ્બર |
+ આવેદન પત્રો તૈયાર કરી નિયત કરેલ જગ્યાએ જમા કરાવવા. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + બીજા સત્રની સત્ર ફી એકત્ર કરાવી જમા લેવી. |
૯ |
ડીસેમ્બર |
+ સામાયિકોના વર્ષિક લાવાજમ ભરવા. + કર્મચારીઓ પાસેથી
ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + રોજગાર પત્રક મોકલવું |
૧૦ |
જાન્યુઆરી |
+ કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી. + કર્મચારીઓની
વાર્ષિક આવકની ગણતરી કરી બાકીના ઈન્કમ ટેક્ષની ગણતરી કરવી. + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + જુથ વીમાની કપાત પગારમાંથી કરવી. |
૧૧ |
ફ્રેબ્રુઆરી |
+ શાળાકિય ખરીદીની યાદી બનાવવી. + બાકી રહેતાં પુરવણી બિલો બનાવવા. + આવેલ
શિષ્યવૃતિની રકમની ચકાસણી કરવી બાકી રહેલશિષ્યવૃતિની ચુકવણી કરવી + HSC/SSCની પરીક્ષની
રસીદો મેળવી વિતરણ કરવું |
|
માર્ચ |
+ નિભાવ ગ્રાન્ટનો છેલ્લો હપ્તો મેળવવો. + શાળા માટે ગ્રાન્ટની ગણતેરી કરી લેવી અને ન મળેલ
ગ્રાન્ટ માટે રજુઆત કરવી. + વાર્ષિક ખર્ચની ગણતરી કરી ટકાવારી પ્રમાણે બાકી રહેતું
ખર્ચ પુર્ણ કરવું + માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા. + કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ
કરવા. + અન્ય ગ્રાન્ટના બિલો મોકલવા. + રોજગાર પત્રક મોકલવું + અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું. + ધટતી ગ્રાન્ટ માટે મંડળ પાસે માગણી મુકવી. + બકી ચુકવાણા ચુકવી
હિસાબો ચુક્તે કરવા. + ડેડસ્ટોકનું મેળવણું કરી વાર્ષિક હિસાબો પુરા કરવા. + બાકી ઈન્કમટેક્ષની કપાત કરવી. |
|
જનરલ કામગીરી |
|
|
-> વર્ગવાર રીપીટર વિધાર્થીઓની ફી એકત્રીત કરવી. -> શાળાના રેકોર્ડની યોગ્ય જાળવણી કરવી. -> વિધાર્થીઓને શિષ્યવૃતિની ચુકવણી કરવી -> શાળા છોડી ગયેલ વિધાર્થીઓના નામ જી.આર.માં તથા કમી
રજીસ્ટરમાં નોધવા. -> રોજમેળમાં વ્યવાહારની નોધ કરી સહી કરી આચાર્યની
સહીમાં મુકવો. -> શાળા માટે સુચના મુજબ ખરીદી કરવી. -> રોજમેળ પરથી હિસાબ ખાતાવહીમાં ખતવી તેની ચકાસણી
કરાવવી. -> વિધાર્થી દૈનિક હાજરીની દૈનિકબુકમાં ચકાસણી કરી
સરવાળા કરવા. -> વર્ગવાર સરાસરી હાજરીની નોધ રાખવી. -> ખાતાકિય ઓડિટના પત્રકો તૈયાર કરવા. -> વ્યવસાય વેરો કે અન્ય વધારાની રકમ ચલનથી જમા કરાવવી. -> પગાર ગ્રાન્ટના પુરવણી બિલો બનાવવા અને સમયસર
મોકલવા. -> પેન્સન દરખાસ્ત તૈયાર કરી સમયસર રજુ કરવી. -> ખાતા,મંડળ અને વિધાર્થીઓને લગતા પત્રો તૈયાર કરી
મોકલી આપવા. -> આવનાર મુલાકાતીઓની અરજીઓ સ્વીકારી જવાબો તૈયાર કરી
તેનો નિકાલ કરવો.
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો