શૈક્ષણિક વર્ષ ૨૦૧૬- ૨૦૧૭ ની શાળાની રજાઓ

પંચશીલ વિદ્યાલય,ડીસા, તા. –ડીસા જિલ્લો- બનાસકાંઠા
શૈક્ષણિક વર્ષ ૨૦૧૬- ૨૦૧૭ ની શાળાની રજાઓ
ક્રમ
તારીખ
વાર
તહેવાર
દિવસ
પ્રકાર
૬-૭-૨૦૧૬
બુધવાર
રમઝન ઈદ
1
જાહેર
૧૫-૮-૨૦૧૬
સોમવાર
સ્વતંત્રતા દિન
1
જાહેર
૧૭-૮-૨૦૧૬
બુધવાર
પતેતી
1
જાહેર
૧૮-૮-૨૦૧૬
ગુરુવાર
રક્ષાબંધન
1
જાહેર
૨૨-૮-૨૦૧૬
સોમવાર
નાગ પાંચમ
1
સ્થાનિક
૨૩-૮-૨૦૧૬
મંગળવાર
રાંધણ છઠ
1
સ્થાનિક
૨૪-૮-૨૦૧૬
બુધવાર
શીતલા સાતમ
1
સ્થાનિક
૨૫-૮-૨૦૧૬
ગુરુવાર
જન્માષ્ટમી
1
જાહેર
૫-૯-૨૦૧૬
સોમવાર
સંવત્સરી/ ગણેશચતુર્થી
1
જાહેર
૧૦
૧૨-૯-૨૦૧૬
સોમવાર
બકરી ઈદ
1
જાહેર
૧૧
૧૩-૯-૨૦૧૬
મંગળવાર
જલ જીલણા એકાદશી
1
સ્થાનિક
૧૨
૧૦-૧૦-૨૦૧૬
સોમવાર
હવન નવમી
1
સ્થાનિક
૧૩
૧૧-૧૦-૨૦૧૬
મંગળવાર
દશેરા
1
જાહેર
૧૪
૧૨-૧૦-૨૦૧૬
બુધવાર
મહોરમ
1
જાહેર
૧૫
૨૮-૧૦-૨૦૧૬
૧૭-૧૧-૨૦૧૬
દિવાળી વેકેશન
21
જાહેર
૧૬
૧૩-૧૨-૨૦૧૬
મંગળવાર
ઈદે મિલાદ
1
જાહેર
૧૭
૧૪-૧-૨૦૧૭
શનિવાર
ઉતરાયણ
1
જાહેર
૧૮
૨૬-૧-૨૦૧૭
ગુરુવાર
પ્રજાસત્તાક દિન
1
જાહેર
૧૯
૧-૨-૨૦૧૭
મંગળવાર
વસંત પંચમી
1
સ્થાનિક
૨૦
૨૪-૨-૨૦૧૭
શુક્રવાર
મહાશિવરાત્રી
1
જાહેર
૨૧
૧૩-૩-૨૦૧૭
સોમવાર
ધૂળેટી
1
જાહેર
૨૨
૨૯-૩-૨૦૧૭
બુધવાર
ચેટીચાંદ
1
જાહેર
૨૩
૫-૪-૨૦૧૭
બુધવાર
રામનવમી
1
જાહેર
૨૪
૧૪-૪-૨૦૧૭
શુક્રવાર
ડૉ. આંબેડકર જ્યંતી
1
જાહેર
૨૫
૨૮-૪-૨૦૧૭
શુક્રવાર
પરશુરામ
1
જાહેર
૨૬
૧-૫-૨૦૧૭
૪—૬-૨૦૧૭
ઉનાળુ વેકેશન
35
જાહેર




80


+  રાજ્ય સરકાર જાહેર કરે તે રજા અંતિમ ગણી ફેરફાર કરવામાં આવશે
+ સરકારશ્રીની / મંડળની સુચના મુજબ શાળાનો સમય માં ફેરફાર કરવામાં આવશે.
+ સ્થાનિક તહેવારોમાં શાળાનો સમય સવારનો    સવારનો કરવામાં આવશે.
                                           
                                                                                          આચાર્ય
                                                                                 પંચશીલ વિદ્યાલય, ડીસા