પંચશીલ
વિદ્યાલય,ડીસા, જિલ્લો- બનાસકાંઠા
શૈક્ષણિક વર્ષ-૨૦૧૮-૨૦૧૯-આયોજન
ક્રમ
|
માસ
|
વેકેશનના દિવસો
|
રવિવાર
|
જાહેર રજા
|
સ્થાનિક રજા
|
કામના દિવસો
|
માસ ન દિવસો
|
|
1
|
જુન
|
10
|
3
|
01
|
0
|
16
|
30
|
|
2
|
જુલાઈ
|
-
|
5
|
0
|
0
|
26
|
31
|
|
3
|
ઓગસ્ટ
|
-
|
4
|
3
|
0
|
24
|
31
|
|
4
|
સપ્ટેમ્બર
|
-
|
5
|
3
|
4
|
18
|
30
|
|
5
|
ઓક્ટોબર
|
-
|
4
|
3
|
1
|
23
|
31
|
|
6
|
નવેમ્બર
|
21
|
2
|
0
|
0
|
7
|
30
|
|
7
|
ડિસેમ્બર
|
-
|
5
|
1
|
0
|
25
|
31
|
|
8
|
જાન્યુઆરી
|
-
|
4
|
2
|
1
|
24
|
31
|
|
9
|
ફેબ્રુઆરી
|
-
|
4
|
0
|
0
|
24
|
28
|
|
10
|
માર્ચ
|
-
|
5
|
2
|
1
|
23
|
31
|
|
11
|
એપ્રિલ
|
-
|
4
|
2
|
0
|
24
|
30
|
|
12
|
મે- જુન
|
26-9jun
|
1
|
0
|
0
|
4
|
31
|
|
કુલ દિવસો
|
57
|
46
|
17
|
7
|
238
|
365
|
||
પરીક્ષા
|
તારીખ
|
ધોરણ
|
||||||
પુરક પરીક્ષા
|
૬,૮,૯,જુલાઈ
|
ધો.-૧૦, ધો.-૧૨ સા.પ્ર.,વિ.પ્ર.
|
||||||
પ્રથમ કસોટી
|
૧૯-૧૦-૧૮
થી
૩૦-૧૦-૧૮
|
ધો.-૯,૧૦,(S.A-1) અને ધો.-૧૧,૧૨ સા.પ્ર.,
|
||||||
પ્રિલિમ પરીક્ષા
|
૨૮-૦૧-૨૦૧૯ થી
૦૬-૦૨-૨૦૧૯
|
ધો.-૧૦,(S.A-2) અને ધો.-૧૧,૧૨ સા.પ્ર.
|
||||||
એસ.એસ.સી. પરીક્ષા
|
૧૨-૨-૨૦૧૯ થી
૧૪-૦૨-૧૯
|
શાળા કક્ષા મરજીયાત વિષય
|
||||||
વાર્ષિક પરીક્ષા
|
૦૮-૪-૧૯ થી
૧૬-૦૪-૧૯
|
ધો.-૯,(S.A-2) અને ધો.-૧૧ સા.પ્ર
|
||||||
ધોરણ-૯
* શૈક્ષણિક
મુલ્યાંકન મુખ્ય સાત વિષયો વિભાગ-1(એ)
સત્ર
|
ક્રમ
|
મૂલ્યાંકનનો સમયગાળો
|
મૂલ્યાંકનનો પ્રકાર
|
ગુણભાર
|
સત્ર પ્રમાણે ગુણ
|
શૈ. વર્ષના ગુણ
|
પ્રથમ સત્ર
|
૧
|
તા.૨૨-૦૭-૨૦૧૮ સુધીમાં
|
FA-1
|
10%
|
50%
|
100%
|
૨
|
તા.૯-૦૯-૨૦૧૮ સુધીમાં
|
FA-2
|
10%
|
|||
૩
|
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
|
SA-1
|
30%
|
|||
દ્ધિતિય સત્ર
|
૧
|
તા.૯-૧૨-૨૦૧૮ સુધીમાં.
|
FA-3
|
10%
|
50%
|
|
૨
|
તા.૨૦-૦૨-૨૦૧૮ સુધીમાં
|
FA-4
|
10%
|
|||
૩
|
૮ એપ્રિલ થી ૧૬ એપ્રિલ
|
SA-2
|
30%
|
* વૈકલ્પિક
ત્રણ વિષયો માટે વિભાગ-1(બી)
સત્ર
|
ક્રમ
|
મૂલ્યાંકનનો સમયગાળો
|
મૂલ્યાંકનનો પ્રકાર
|
ગુણભાર
|
સત્ર પ્રમાણે ગુણ
|
પ્રથમ સત્ર
|
૧
|
તા.૨૨-૦૭-૨૦૧૭ સુધીમાં
|
FA-1
|
30%
|
50%
|
૨
|
તા.૯-૦૯-૨૦૧૭ સુધીમાં
|
FA-2
|
30%
|
||
૩
|
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
|
SA-1
|
40%
|
||
દ્ધિતિય સત્ર
|
૧
|
તા.૯-૧૨-૨૦૧૭ સુધીમાં
|
FA-3
|
30%
|
50%
|
૨
|
તા.૨૦-૦૨-૨૦૧૮ સુધીમાં
|
FA-4
|
30%
|
||
૩
|
૮ એપ્રિલ થી ૧૬ એપ્રિલ
|
SA-2
|
40%
|
* વિભાગ-1(એ) વર્ષાન્તે શૈક્ષણિક સિદ્ધિના માપન (ગ્રેડ)
ગ્રેડ
|
A1
|
A2
|
B1
|
B2
|
C1
|
C2
|
D
|
E1
|
E2
|
ગુણ
|
91-100
|
81-90
|
71-80
|
61-70
|
51-60
|
41-50
|
33-40
|
21-21
|
00-20
|
ગ્રેડ બિંદુ
|
10.0
|
9.0
|
8.0
|
7.0
|
6.0
|
5.0
|
4.0
|
-
|
-
|
* ત્રણ
વૈકલ્પિક વિષયોના પંચબિંદુ સ્કેલ
ગ્રેડ
|
A+
|
A
|
B+
|
B
|
C
|
ગુણ
|
90 થી વધુ
|
75-90
|
60-75
|
45-60
|
33-45
|
* શાળાના ઉજવણીના દિવસો -૨૦૧૨ +
ક્રમ
|
ઉજવણી દિવસ
|
તારીખ
|
૧
|
વિશ્ર્વ વસ્તી
દિન
|
૧૧ જુલાઈ
|
૨
|
સ્વાતંત્ર્ય
દિન
|
૧૫ ઓગસ્ટ
|
૩
|
શિક્ષક દિન
|
૫ સપ્ટેમ્બર
|
૪
|
ગાંધી જયંતી
|
૨ ઓક્ટોબર
|
૫
|
ડો. બાબા
સાહેબનો નિર્વાણ દિન
|
૬ ડિસેમ્બર
|
૬
|
ધ્વજ દિન
|
૭ ડિસેમ્બર
|
૭
|
રાષ્ટ્રીય યુવા
દિન
|
૧૨ જાન્યુઆરી
|
૮
|
પ્રજાસત્તાક
દિન
|
૨૬ જાન્યુઆરી
|
૯
|
ગાંધી નિર્વાણ
દિન
|
૩૦ જાન્યુઆરી
|
૧૦
|
રાષ્ટ્રીય
વિજ્ઞાન દિન
|
૨૮ ફ્રેબ્રુઆરી
|
૧૧
|
ડો. બાબા
સાહેબની જન્મજ્યંતી
|
૧૪ એપ્રિલ
|
* સપ્તાહ
ઉજવણી
ક્રમ
|
વિગત
|
સમય
|
૧
|
શ્રમ શિબિર
|
|
૨
|
યોગ શિબિર
|
|
૩
|
વિજ્ઞાન સપ્તાહ
|
|
૪
|
કારકિદી સપ્તાહ
|
|
૫
|
ટ્રાફિક સપ્તાહ
|
|
૬
|
ગ્રાહક સુરક્ષા
સપ્તાહ
|
|
૭
|
વ્યસન મુક્તિ
સપ્તાહ
|
* બાહ્ય પરીક્ષાઓ
સંસ્કૃત
પરીક્ષા
|
ગાયત્રી
પરીક્ષા
|
ચિત્રકામ
પરીક્ષા
|
પ્રખરતાશોધ
પરીક્ષા
|
માધ્ય.શિ.શિ,
પરીક્ષા
|
રાષ્ટ્રિય
પ્રતિભા શોધ
|
શૈક્ષણિક વર્ષ
૨૦૧૮-૨૦૧૯ ધોરણ -૯-૧૦ FA અને SA
ધોરણ- ૯
|
મૂલ્યાંકન
|
ધોરણ- ૧૦
|
||
તા.૨૨-૦૭-૨૦૧૮ સુધીમાં
|
FA1
|
તા.૨૨-૦૭-૨૦૧૮ સુધીમાં
|
||
તા.૯-૦૯-૨૦૧૮ સુધીમાં
|
FA2
|
તા.૯-૦૯-૨૦૧૮ સુધીમાં
|
||
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
|
SA1
|
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
|
||
તા.૯-૧૨-૨૦૧૮ સુધીમાં
|
FA3
|
તા.૯-૧૨-૨૦૧૮ સુધીમાં
|
||
તા.૨૦-૦૨-૨૦૧૯ સુધીમાં
|
FA4
|
તા.૨૦-૦૧-૨૦૧૯ સુધીમાં
|
||
૮ એપ્રિલ થી ૧૬ એપ્રિલ
|
SA2
|
તા.૨૮-૦૧-૨૦૧૯ થી તા.૦૭-૦૨-૨૦૧૯
|
||
બોર્ડની પરીક્ષા – તા.૦૭-૦૩-૨૦૧૯ થી તા.
૨૭/૩/૨૦૧૯
|
||||
શાળાની વાર્ષિક પરીક્ષા – ૦૫-૦૪-૨૦૧૯ થી તા.૧૩-૦૪-૨૦૧૯
|
||||
ઉનાળુ વેકેશન – તા.૦૧-૦૫-૨૦૧૯ થી તા.૦૪-૦૬-૨૦૧૯
|
||||
પ્રથમ સત્ર
|
તા.૧૧-૦૬-૨૦૧૮ સોમવાર થી તા.૦૪-૧૧-૨૦૧૮ રવીવાર
|
કાર્ય દિવસ=૧૧૪
|
||
દિવાળી વેકેશન
|
તા.૦૫-૧૧-૨૦૧૮ સોમવારથી તા.૨૫-૧૧-૨૦૧૮ રવીવાર
|
રજાના દિવસ=૨૧
|
||
દ્રિતિય સત્ર
|
તા.૦૬-૧૧-૨૦૧૭ સોમવારથી તા.૦૬-૦૫-૨૦૧૮ સોમવાર
|
કાર્ય દિવસ=૧૨૪
|
||
ઉનાળુ વેકેશન
|
તા.૦૬-૦૫-૨૦૧૯ મંગલવારથી તા.૦૯-૦૬-૨૦૧૯ સોમવાર
|
રજાના દિવસ=૩૫
|
||
પંચશીલ
માધ્યમિક શાળા,ડીસા
:: શાળાનું બિન શૈક્ષણિક
વાર્ષિક(વહિવટી) આયોજન ::
ક્રમ
|
માસ
|
વિગત
|
૧
|
એપ્રિલ
|
+ વાષિક આંકડાકીય માહિતી એકઠી કરવી.
+ જી.પીએફના હિસાબી પત્રકો તેયાર કરવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ વેકેશનની જાણ અને શિક્ષકોના સરનામા નોધવા.
+ ડેડસ્ટોક રજીસ્ટરના મેળવણા કરવા.
+ ગત વર્ષના હિસાબનું સરવૈયું તૈયાર કરવું.
+ ચાલુ વર્ષનું બજેટ તૈયાર કરવું અને મંડળને મોકલવું.
+ ઈન્કમ ટેક્ષનું ફોર્મ ભરીને મોકલવું.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ વર્ષ દરમિયાન ભરેલ વ્યવસાય વેરાનું ફોર્મ ભરીને
મોકલવું.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારીઓના ખાનગી અહેવાલના પત્રકો તૈયાર કરવા.
|
૨
|
મે
|
+ ઉપજ ખર્ચના પત્રકો ૧ થી ૨૦ તૈયાર કરીને મોકલવા.
+ શાળા માટે જરૂરી સ્ટેશનરીની યાદી કરી ખરીદવી અથવા
છપાવવી.
+ નવા વર્ગ વધારાની શક્યતા હોય તો પત્રકો તૈયાર કરવા.
+ કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ જાહેર પરીક્ષાના પરીણામની તારીખના
જાણી વિધાર્થીઓના પ્રમાણપત્રો તૈયાર કરવા.
+ શાળાના વર્ષિક હિસાબો સી.એ. પાસે ઓડિટ કરાવવા.
+ પ્રવેશ ફોર્મનું વિતરણ કરવું.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ વાર્ષિક રજાઓની યાદી તૈયાર કરવી.
|
૩
|
જુન
|
+ પ્રવેશ ફોર્મ સ્વીકારવા.
+ સી.એ. રીપોર્ટની નકલ મંડળ અને કચેરીને મોકલવી.
+ નવા પ્રવેશાર્થીઓની ફી એકત્ર કરી જમા લેવી
+ વર્ગ વધારા કે ધટાડાની દરખાસ્ત રજુ કરવી.
+ શિક્ષકો પાસેથી નવા વર્ષનું આયોજન એકત્ર કરવું.
+ જનરલ સમયપત્રક
આચાર્યની સુચના મુજબ તૈયાર કરવું.
+ પત્રક -૧ રોજગાર કચેરીને મોકલવું
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારીઓ પાસેથી
ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.
+ પ્રમાણપત્રો પ્રમાણિત કરવા માટે ચકાસણી કરવી.
|
૪
|
જુલાઈ
|
+ કર્મચારીઓના વાર્ષિક ઈજાફાની ગણતરી કરી ઈજાફાની નોંધ
કરવી.
+ જુદીજુદી શિસ્જવૃતિઓ માટે દરખાસ્તો તૈયાર કરીને મોકલવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની નોધ જી.આર.માં કરવી.
+ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓના પ્રમાણપત્રો ખરાઈ માટે
મોકલવા.
|
૫
|
ઓગસ્ટ
|
+ માર્ચમાં બેસનાર ખાનગી ઉમેદવારોની દરખાસ્ત તૈયાર કરી
મોકલવી.
+ મકાન ભાડા પ્રમાણપત્રનું ચલણભરી રીન્યુઅલ પ્રમાણપત્ર
મેળવવું.
+ પ્રથમ કસોટી માટે પ્રશ્રપત્ર છપાવવા આપવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ શાળાના હિસાબો જિ.શિ.અ.કચેરી પાસેથી તારીખ મેળવી ઓડિટ
કરાવવા.
+ વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તથા સાથે જોડવાના પત્રકો તૈયાર
કરવા
|
૬
|
સપ્ટેમ્બર
|
+ 30 મી સપ્ટેમ્બરની માહિતી તૈયાર કરવી.
+ કર્મચારીઓ પાસેથી
ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.
+ ૩૦ મી સપ્ટેમ્બર કર્મચારીયોની યાદી તૈયાર કરી પગાર બિલ
સાથે મોકલવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ રોજગાર કચેરીને ત્રિમાસીક પત્રક તૈયાર કરી મોકલવું
|
૭
|
ઓક્ટોમ્બર
|
+ તહેવાર પેશગી અને બોનસના બીલ બનાવવા.
+ દિવાળી વેકેશન માટે શિક્ષકોન સરનામા નોધવા.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ જાહેર પરીક્ષાઓ માટે વિધાર્થીઓના આવેદનપત્રો ભરાવી
લેવા.
|
૮
|
નવેમ્બર
|
+ આવેદન પત્રો તૈયાર કરી નિયત કરેલ જગ્યાએ જમા કરાવવા.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ બીજા સત્રની સત્ર ફી એકત્ર કરાવી જમા લેવી.
|
૯
|
ડીસેમ્બર
|
+ સામાયિકોના વર્ષિક લાવાજમ ભરવા.
+ કર્મચારીઓ પાસેથી
ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ રોજગાર પત્રક મોકલવું
|
૧૦
|
જાન્યુઆરી
|
+ કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી.
+ કર્મચારીઓની વાર્ષિક આવકની ગણતરી કરી
બાકીના ઈન્કમ ટેક્ષની ગણતરી કરવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ જુથ વીમાની કપાત પગારમાંથી કરવી.
|
૧૧
|
ફ્રેબ્રુઆરી
|
+ શાળાકિય ખરીદીની યાદી બનાવવી.
+ બાકી રહેતાં પુરવણી બિલો બનાવવા.
+ આવેલ શિષ્યવૃતિની રકમની ચકાસણી કરવી
બાકી રહેલશિષ્યવૃતિની ચુકવણી કરવી
+ HSC/SSCની પરીક્ષની રસીદો મેળવી વિતરણ
કરવું
|
|
માર્ચ
|
+ નિભાવ ગ્રાન્ટનો છેલ્લો હપ્તો મેળવવો.
+ શાળા માટે ગ્રાન્ટની ગણતેરી કરી લેવી અને ન મળેલ
ગ્રાન્ટ માટે રજુઆત કરવી.
+ વાર્ષિક ખર્ચની ગણતરી કરી ટકાવારી પ્રમાણે બાકી રહેતું
ખર્ચ પુર્ણ કરવું
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ અન્ય ગ્રાન્ટના બિલો મોકલવા.
+ રોજગાર પત્રક મોકલવું
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ ધટતી ગ્રાન્ટ માટે મંડળ પાસે માગણી મુકવી.
+ બકી ચુકવાણા ચુકવી
હિસાબો ચુક્તે કરવા.
+ ડેડસ્ટોકનું મેળવણું કરી વાર્ષિક હિસાબો પુરા કરવા.
+ બાકી ઈન્કમટેક્ષની કપાત કરવી.
|
|
જનરલ કામગીરી
|
|
|
-> વર્ગવાર રીપીટર વિધાર્થીઓની ફી એકત્રીત કરવી.
-> શાળાના રેકોર્ડની યોગ્ય જાળવણી કરવી.
-> વિધાર્થીઓને શિષ્યવૃતિની ચુકવણી કરવી
-> શાળા છોડી ગયેલ વિધાર્થીઓના નામ જી.આર.માં તથા કમી
રજીસ્ટરમાં નોધવા.
-> રોજમેળમાં વ્યવાહારની નોધ કરી સહી કરી આચાર્યની
સહીમાં મુકવો.
-> શાળા માટે સુચના મુજબ ખરીદી કરવી.
-> રોજમેળ પરથી હિસાબ ખાતાવહીમાં ખતવી તેની ચકાસણી
કરાવવી.
-> વિધાર્થી દૈનિક હાજરીની દૈનિકબુકમાં ચકાસણી કરી
સરવાળા કરવા.
-> વર્ગવાર સરાસરી હાજરીની નોધ રાખવી.
-> ખાતાકિય ઓડિટના પત્રકો તૈયાર કરવા.
-> વ્યવસાય વેરો કે અન્ય વધારાની રકમ ચલનથી જમા કરાવવી.
-> પગાર ગ્રાન્ટના પુરવણી બિલો બનાવવા અને સમયસર
મોકલવા.
-> પેન્સન દરખાસ્ત તૈયાર કરી સમયસર રજુ કરવી.
-> ખાતા,મંડળ અને વિધાર્થીઓને લગતા પત્રો તૈયાર કરી
મોકલી આપવા.
-> આવનાર મુલાકાતીઓની અરજીઓ સ્વીકારી જવાબો તૈયાર કરી
તેનો નિકાલ કરવો.
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો